Looking For Anything Specific?

Header Ads

ગુજરાત મેડિકલ (MBBS/BDS/BAMS/BHMS) એડમિશન ઓનલાઈન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન | GSEB SCIENCE HUB

📢  *ગુજરાત મેડિકલ (MBBS/BDS/BAMS/BHMS) એડમિશન ઓનલાઈન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન*




Gujarat BAMS Admission 2025, BAMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration


*પૂરક પરીક્ષામાં પાસ થયેલા* તેમજ *અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય* એ વિધાર્થીઓ માટે રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી ઓપન થયેલ છે.

> જે વિધાર્થીઓને માર્કસ ઇમ્પ્રુવ થયા હોય કે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય એમણે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

🌐 PIN ખરીદી અને રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ: https://medadmgujarat.ncode.in/UG/Index.aspx

1️⃣ *પિન ખરીદી:* _23/07/2025, બુધવાર થી 28/07/2025, સોમવાર, બપોરે 12:00 કલાક સુધી_

2️⃣ *ઓનલાઈન રજીસ્ટ્રેશન:* _23/07/2025, બુધવાર થી 28/07/2025, સોમવાર, સાંજના 4:00 કલાક સુધી_

3️⃣ *હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફીકેશન:* _24/07/2025, ગુરુવાર થી 29/07/2025, મંગળવાર સાંજના 4:00 કલાક સુધી_

> જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહેશે.

💰 *Online Registration Fees Payment –* ₹11,000/-

➡️ ₹1,000/- (નોન-રીફંડેબલ)
➡️ ₹10,000/- (રીફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ)

📌 BAMS અને BHMSની પ્રાઈવેટ કોલેજોની 15% ઓલ ઇન્ડિયા ક્વોટાના એડમીશન માટે https://medadmgujarat.ncode.in/UGAYUS/Index.aspx વેબસાઈટ પરથી 28 જુલાઈ 2025 બપોરે 12:00 વાગ્યા સુધીમાં *અલગથી PIN ખરીદવાનો રહેશે.*

મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નુ ટેલીગ્રામ ચૅનલ: 




Document required for admission 

ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ

10માં ધોરણની (SSC) માર્કશીટ

12માં ધોરણની (HSC )માર્કશીટ

NEET-UG-2024 માર્કશીટની નકલ

જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ – કોઈપણ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ જન્મ પ્રમાણપત્ર/ ટ્રાન્સફર સર્ટિફિકેટ (જેમાં અરજદારનું જનમસથળ બતાવતું હોય/ પાસપોર્ટ)

ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અપાતું ડોમિસાઇલ પ્રમાણપત્ર

વિકલાંગ વ્યક્તિ (PwD) સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અધિકારી દ્વારા જારી કરાયેલ અપંગતાનું પ્રમાણપત્ર

અમદાવાદના સ્થાનિક ઉમેદવાર માટે- કોલેજના ડીન તરફથી અપાતું સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર.NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ

સુરતના સ્થાનિક ઉમેદવાર માટ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કોલેજના ડીન તરફથી અપાતું સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર

DEFENCE કર્મચારીઓના સંતાનો માટે-ગુજરાત સરકાર દ્વારા અધિકૃત જારી કરાયેલ સંરક્ષણ કર્મચારીઓનું ડોમિસાઇલ પ્રમાણપત્ર અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર

ફિટનેસ પ્રમાણપત્ર-રજિસ્ટર્ડ મેડિકલ(M.B.B.S/MD/MS) પાસેથી પ્રાપ્ત કરેલ નિયત ફોર્મમાં ફિટનેસ પ્રમાણપત્ર

ફક્ત EWS માટે માન્ય જાતિનું પ્રમાણપત્ર

ફક્ત OBC માટે માન્ય જાતિનું પ્રમાણપત્ર

ફક્ત OBC માટે માન્ય નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર

ફક્ત SC-ST માટે માન્ય જાતિનું પ્રમાણપત્રપ

___________________________________________________

Your Querys

BAMS EXPECTED CUTOFF 2025/26 GUJARAT

BAMS NEET EXPECTED CUTOFF GUJARAT 2025/26

GUJARAT BAMS COLLEGE EXPECTED CUTOFF 2025/26

NEET CUT OFF GUJARAT 2025/26

GUJARAT MEDICAL COLLEGE CUTOFF 2025/26

GOVERMENT AYURVEDIC COLLEGE GUJARAT CUTOFF 2025/26 

Gujarat BAMS Admission 2025, BAMS Admission Gujarat Medadmgujarat UG, Medadmgujarat.org 2025 registration

Post a Comment

0 Comments